આજના યુગ માં ગમ્મત સાથે જ્ઞાન આપવું ઘણું જરૂરી બની ગયું છે .વર્ષ દરમ્યાન જેમાં પક્ષીઓ ,પ્રાણીઓ ,વાર ,તહેવારના અને સાથે સારી ટેવોને આવરી લેતા બાળકોને ખુબજ પ્રિય એવા અભિનય ગીત અને જાતજાતના વેશ જેવાકે doctor ,teacher,singham,spiderman,policeman,mango,laptop , શકુનીમામાં ,પરી ,દાદીમાં ,જેવા વેશ ધારણ કરી બાલમંદિર ના નાના નાના બચ્ચાઓએ પોતાની આગવી ક્ષમતા બતાવી હતી ,
આકાશેથી પરી આવી ,
ઉતરી નિજ ધરતી પર.
સિનેમાના પડદા પરથી ,
ઉતરી આવ્યા સિંઘમ.
પોલીસ બની બંદુક ઉઠાવી ,
ગુંજી ઉઠ્યો સ્ટેજ.
વાહ રે વાહ કે . જી .ના બચ્ચાઓએ ,
કેવો સરસ ભજવ્યો વેશ .