2013 ના વર્ષ નો છેલ્લો દિવસ એટલે 31 ડિસેમ્બર આ દિવસે દરેકના દિલમાં થનગનાટ હોયજ કે.જી થી શરુ કરીએ તો અમારા બાળકોએ શાંતાકલોઝ ને યાદ કરી રેડ ડે નું આયોજન કર્યું નવા વર્ષ ને આવકારવા કે.જી થી 4th ના બાળકોએ અને શિક્ષક મિત્રોએ ડી.જે ની ધૂન પર ડાન્સ કર્યો 5th to 8th માં ગ્રુપ ડાન્સ નું આયોજન કર્યું જેનાથી શાળાનું સ્ટેજ શોભી ઉઠ્યું છેલ્લે સૌ પોતાના મિત્રો સાથે ગ્રુપ બનાવી ઉજાણી કરી
Bye ……Bye …….2013
Wel-Come ……..2014