15મી ઓગસ્ટ એટલે આઝાદ દિનની ઉજવણી કરવાનો અનેરો લ્હાવો
શિવાશિષના કે.જી અને ધોરણ 1st અને 2nd ના બાળકોએ 14મી ઓગસ્ટના દિવસે તિરંગાના ત્રણ કલરના વસ્ત્રોમાં બાળકો આઝાદીનો તહેવાર ઉજવતા હોય તેમ લાગતું હતું ”નાના નાના બાળુડાની નાની નાની ફોજ ”
એક દો તીન ચાર કરતા રહીશું મોજ” જેવા ગીતો દ્વારા; ભારતમાતા બનીને આવેલા બાળકો જાણે દેશને આશીર્વાદ આપતા હોય,અને હિંદુ, મુસ્લિમ ,શીખ,ઈસાઈ બધા સંપીને ભારતમાં રહે તેવા આશિષ આપતા જણાતા હતા.
જય હિંદ