નાની મારી હોડી કેવી,
દરિયે ઘૂમરી ખાય ;
સાત સમંદર ખુંદી વળવા,
સરસર કરતી જાય.
“કે.જી. ના બાળકોને વરસાદમાં નહાવાની
અને ફોર ઝીલી વરસાદના પાણીમાં
નાની નાની હોડી તરાવી મજા માણી. “
“ભાઈ બહેનની જોડી
સાથે લાવ્યા હોડી
હોડી ચાલી કે.જી.ના દ્વાર
આનંદ લાવ્યા અપરંપાર.”