“હોડી તરાવવા લઇ ગયા.”
“શિવ આશિષના આગણે
હોડી મારી સરરર….જાય.
કાંઠે ઊભા ભૂલકાઓ
કેવા ખુશ થાય.
કેજીના બાળકોએ રંગબેરંગી
હોડીઓ તરાવી મજા માણી.
વરસાદના ફોરા ઝીલીને
વર્ષાઋતુની મજા માણી.”