લીલો રંગ હર્ષ ઉલ્લાસ,ગતિ અને લીલોતરીનું પ્રતિક છે .
લીલી લીલી ધરતી લીલું લીલું પાન
આવો સૌ ભેગા મળી વધાવીએ એના માંન
અમે નાના નાના કે.જી ના બાળકો
લીલા લીલા કપડા પહેરી કરતા લીલાલહેર.
ચોમાસે હરિયાળી
જોતા થાય ખુશાલી
આવો સૌ ભેગા મળી
વાવીએ વધુ વૃક્ષો
જાળવી રાખીએ હરિયાળી.