સ્વચ્છ ભારતની બુનિયાદ બનાવવાના ભાગ રૂપે મંગળવારની એક્ટીવીટીમાં પાર્ટીસિપેટ ન કરનાર બાળકોને સ્વચ્છતા અભિયાનમાં. જોડવામાં આવ્યા। જોતજોતામાં આ વિદ્યાર્થીઓએ શાળાની આસપાસની ખુલ્લી જગ્યાની એટલી સુંદર સફાઈ કરી કે એ જગ્યાની જાણે કે કાયાપલટ થઇ ગઈ. આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન