૧ થી ૪ ના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામની નાજુક રજૂઆત થઈ જેનાથી શ્રોતાગણ જુમી ઉઠ્યા. બાળકોના ક્લાસીકલ અને વેસ્ટર્ન ડાન્સથી શ્રોતાગણને આ ભૂલકાઓએ સ્ટેજને પણ જાણે ધમધમાવી રહ્યા હતા. ૧ થી ૪ માં ડીવીઝન પ્રમાણે કુલ ૧૧ થી ૧૨ આઈટમની રજૂઆત કરી. જેમાં બાળકોના ચિ.. તા..તા …., દેશી બોયઝ….., ડીકાચિકા સાથે બાળકો ઝૂમી અને નાચી ઉઠ્યા. શિક્ષકોની અવિરત મહેનત દીપી ઉઠી. ખુબ જ થોડા સમયમાં પ્રોગ્રામને ઓપ આપનાર આવા શિક્ષકો વંદનીય છે.