We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

શિક્ષકદિન

શિક્ષકદિન

શિક્ષકદિન

5th Sep. એટલે શિક્ષકદિન કેમ ભૂલાય ? શ્રી ડો. રાધાકૃષ્ણનને યાદ કરી તેમની યાદમાં આપણે ભારતભરમાં શિક્ષકદિનની ઉજવણી દરેક શાળામાં શિક્ષકોનું સન્માન કરીને આ દિવસનું આયોજન થાય છે. ધો- 8 ના બાળકો શિક્ષક બની Kg to 7 ના વિદ્યાર્થીઓને ભણાવ્યા અને એક દિવસીય શિક્ષક બની ઘણો બહોળો અનુભવ મેળવ્યો.