અમારી ઉગતી શાળા એટલે બપોરપાળી. બપોરપાળીના બાળકો પણ ખુબ જ મહેનતુ અને જિજ્ઞાસુ. ૭/૯/૨૦૧૨ ના રોજ કરાવેલ “વેસ્ટમાંથી બેસ્ટ ” એક્ટીવીટી દરમિયાન તેઓએ પેન સ્ટેન્ડ, ઘર, ફોટોફ્રેમ જેવી અને નવીનતમ નમુના બનાવ્યા છે. જે અતિ સુંદર અને કલાત્માંક્તાની નિશાની છે. ભણવા સાથે બાળકો ક્રિયાશીલ પણ છે. તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ અહી પ્રસ્તુત છે.