We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

વેજીટેબલ ડે

વેજીટેબલ ડે

શિયાળો આવ્યો ……શું શું લાવ્યો ?
શાકભાજીનો મેળો લાવ્યો,
લીલી લીલી પાલક આવી,
સાથે મેથી ભાજી આવી ,
તાજા તાજા મૂળા આવ્યા ,
સાથે બીટ ગાજર લાવ્યા,
કતાર ગામની પાપડી આવી,
વાડીના તાજા રીંગણ આવ્યા,
બટાકા, સૂરણ અને શક્કરીયા નાખી ,
સરસ મજાનું ઊંધિયું બનાવીએ,
ચાલો સરસ મજાના શાકભાજી ખાઈએ ,
વિટામીન મેળવી નીરોગી રહીએ .

“Happy Vegetable Day”