આજે તા.૨૧-૧૨-૨૦૧૧ ના દિવસે કે.જી ના વિધાર્થી એ ઉજવ્યો વેજીટેબલ ડે
શિયાળો આવ્યો, શિયાળો આવ્યો
શાકભાજીનો મેળો લાવ્યો
શાકભાજીને જોઈએ, જાણીએ અને ખાઈએ
શિયાળો આવ્યો, શિયાળો આવ્યો ….
શું શું લાવ્યો શું શું લાવ્યો….
મેથી સાથે પાલખ લાવ્યો, હળદર સાથે લીંબુ લાવ્યો
કતાર ગામ ની પાપડી લાવ્યો, રીંગણ નો તો ઓંળો લાવ્યો.
શિયાળો આવ્યો ,શિયાળો આવ્યો….
શાક્ભાજીના મેળાએ તો ઉધીયાની મજા માણી, મજા માણી ………