We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

વાર્ષિક કાર્યક્રમ

વાર્ષિક કાર્યક્રમ

કે.જી ના ભૂલકાઓએ સરસ મજાની પ્રાર્થના ગીત દ્વારા રજૂ કરી. દેશભક્તિનું ગીત દેશભક્ત વીરલાઓએ રજૂ કર્યું. પાની પાની, વેસ્ટર્ન ગીત , બ્રાઝિલ, છોટી છોટી ગૈયા જેવા સુમધુર ગીતો સાથે કેજીના સ્ટેજ થનગનાવ્યો. વર્ષના અંતને આનંદદાયક, યાદગાર અને રમણીય બનાવ્યો.
“I never forget 2014, really it was a memorable day.”
“Bye Bye 2014, Welcome 2015″

ડીસેમ્બર આવ્યો ડીસેમ્બર આવ્યો , સરસ મજાનો પ્રોગ્રામ લાવ્યો ,
નાચી કુદીને સતેજ ગજાવ્યો, પાઈલોટ આવ્યો વિમાન લાવ્યો,
સસલાભાઈની દોડાદોડી, જામફળવાળીની બૂમાબૂમ.
ફૂલવાળા ખુશીબેન તેમના ફૂલો ઉપર પતંગિયાની જમાવટ.
આકાશમાંથી પરી આવી, ચાંદ – તારા સાથે લાવી.
પાણીમાં તો માછલીની તરવરાટ,
શાંતાકલોઝના ડાન્સમાં થયા સૌ મદમસ્ત ,
પાછી તેમાય બારાત.
આકાશમાં સુરજદાદા મંદમંદ હસવા લાગ્યા.
છોટી છોટી ગૈયા ઘાસ ખાઈને
દૂધ આપતી , બાળકોને ખુબ નચાવતી ,
રાધાકૃષ્ણને રાસ રમાડતી.

” Have a Nice year 2015 ”