150 વર્ષ ની વિવેકાનંદની જન્મ જયંતી નિમિતે બોપલ ખાતે IOC પેટ્રોલ પંપથી નીકળીને કબીર એન્કલેવ સુધી ધો- 9 અને 11 ના વિધાર્થીઓએ જનજાગૃતિ માટે રેલી કાઢી. સ્વામી વિવેકાનંદના માન માટે યોજાયેલ પ્રવૃત્તિઓમાં સંસ્કારધામ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો વકતૃત્વમાં આપણી શાળામાં ભણતી 5 – A ની વિદ્યાર્થીની કોરડીયા માનસી બીજા નંબર સાથે વિજેતા થઈને આવ્યા . નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં બંનેમાં ભાગ લેનાર વિધાર્થીઓના ઉત્સાહને બનાવી રાખનાર આપણા સ્ટાફગણ અને બાળકોને ખુબ ખુબ અભિનંદન .
નિબંધ સ્પર્ધા
6 C પંડ્યા નંદીની ડી.
6 C પટેલ જીલ એચ.
6 B પરીખ ખુશાલી એમ.
6 B ધામેચા શિવાંગી એમ.
6 B લાડાણી દૃષ્ટિ એ.
6 A પટેલ સેતુ કે.
7 A દાવડા ભૂમિ એચ.
વકતૃત્વ સ્પર્ધા
5 B પટેલ રિદ્ધિ એસ.
5 B પ્રજાપતિ રીચા એમ.
6 A પટેલ મિતાલી વી.
6 B વ્યાસ દિશા પી .
7 C પટેલ મોનાર્ક એચ.
7 C પટેલ નીલમ એમ.
8 B ખાડિયા અંજલી એસ.
8 C પટેલ અનીષ ડી.
8 C પટેલ કૃણાલ ડી.
5 A કોરડીયા માનસી એ. ( દ્વિતીય વિજેતા )
8 C પટેલ પ્રિન્સ એ.