બહેનાને ભાઈ કી કલાઈ સે
પ્યાર બંધા હૈ, પ્યાર કે દો તાર મેં
સંસાર બાંધા હૈ, રેશમ કી દોરી સે …..
રેશમની દોરી જેવો મુલાયમ, અતુટ બંધન સ્નેહનો તાંતણો જેમ જીવનમાં વણાઈ જાય તેમ શિવઆશિષના ભૂલકાઓએ રક્ષાબંધનનો પર્વ ઘણો આનંદ, ઉત્સાહથી ઉજવ્યો.
મેરે ભૈયા રાખી કે બંધન કો નિભાના. જેવા ગીતો દ્વારા ખુબ ઉત્સાહ પૂર્વક સજી ધજીને ઉજવ્યો.
Most Memoriable Festival