રક્ષાબંધન એ ભાઈ બહેનના હેતને દર્શાવતો ખાસ તહેવાર છે.
ભાઈ બહેનના મીઠા સંબંધોનો નાદ આ તહેવારમાં સંભળાય છે.
રક્ષાબંધન કુટુંબની એકાત્મતાનું પ્રતિક છે.
ભાઈ બહેનની લાગણી ના ઝરણાને વહેતો રાખનાર તહેવાર એટલે રક્ષાબંધન.
જયારે બહેન દિલથી કહે છે,
” मेरे भैया मेरे चंदा मेरे अनमोल रतन
तेरे बदलेमे ज़माने की कोइं चीज़ न लू ”