કે .જી ના નાના ભુલકાએ ઉજવ્યો યલો ડે પીળો રંગ મૈત્રી નો આભાસ કરાવે છે. એકતાનો એકરાર એટલે પીળો રંગ ફ્રેન્ડશીપ ડે પર પીળા રંગનું ફૂલ ભેટ અપાય છે. પીળોરંગ અંધકાર પર પ્રકાશ ફેલાવે છે.