We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

મોડેલ મેકિંગ અને રાખી મેકિંગ કોમ્પીટીશન

મોડેલ મેકિંગ અને રાખી મેકિંગ કોમ્પીટીશન

ધોરણ – ૯ ના વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર મજાના ગણિત, વિજ્ઞાન અને સમાંજ્વીદ્યાને લગતા મોડેલ્સ તૈયાર કર્યા. ખૂબ ઉત્સાહ પૂર્વક વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો. સાથે સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને એક થી એક સુંદર રંગ-બેરંગી રાખડીઓ વિદ્યાર્થીઓએ તૈયાર કરી અને બીજા દિવસે દરેક વર્ગની બહેનોએ હોશ પૂર્વક પોતાના વર્ગના ભાઇઓંને ભાલે કુમકુમ અક્ષતથી તિલક કરી મંત્રોચ્ચાર સાથે રક્ષા બાંધીને શુભ કામનાઓ પાઠવી.