We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

મહેંદી અને ટેટૂ સ્પર્ધા (Guj.Med.)

Hiral

મહેંદી અને ટેટૂ સ્પર્ધા (Guj.Med.)

મહેંદીનો ઉત્તમ ગુણ કે જેમાં મહેંદી પોતે પીસાઈને બીજાને સુગંધ અને રંગ આપે છે તે ગુણ જો દરેક ના જીવનમાં ઉતરી આવે તો સંસાર ધન્ય બની જાય મહેંદી સાથેની બાળકોની કરામત આકર્ષિત કરતી હતી.આ સ્પર્ધામાં બાળકો ભરપુર રસ લઇ રહ્યા હતા.બાગમાં જેમ મેહંદી પોતાના લીલા નજાકત ભર્યા પાનોથી શોભા વધારે છે.તેમ નાના મોટા સૌના હાથ મહેંદી અને
ટેટૂ થી શોભી ઉઠ્યા.મોટા વિદ્યાર્થીઓએ ટેટૂ માં અવનવી કળા પ્રદર્શિત કરી હતી.