દર વર્ષે દેશપ્રેમ જગાવવા નાના પ્રાથમિક શાળાના બાળકોને ભારત કો જાનોની બે સ્પર્ધામાં ભાગ લેવા મળે છે. સમૂહગાનમાં બાળકો દેશભક્તિના બે ગીતો હિન્દી અને સંસ્કૃત ભાષામાં સંગીતના સાધનો સાથે તૈયાર કરે છે.
મારકણા કૃષિ દ્વારા બધા જ આમત્રિત મહેમાનો અને ભાગ લીધેલ વિદ્યાર્થીઓને તિલક વિધિ કરવાનો મોકો મળ્યો. શાહ આર્ય જે હાર્મોનિયમ ખુબ જ સુંદર વગાડે છે. તેનું પણ અભિવાદિત કરવામાં આવ્યું.