Date :1/8/2013
Sunday
ભારત વિકાસ પરિષદ તરફથી દર વર્ષે રાષ્ટ્રીય સમુહગાન યોજવામાં આવે છે. આપણા 5 to 8 ના બાળકોએ તેમાં સંસ્કૃત તથા હિન્દી ભાષાના ગ્રુપમાં ભાગ લીધો હતો. સંસ્કારધામ ખાતે આયોજિત આ સ્પર્ધામાં મ્યુઝીક સાથે ભારતના સપૂતોના રાષ્ટ્રગાન ગુંજી ઉઠ્યા. એક જ ધ્યેય આ સ્પર્ધા દ્વારા ભવિષ્યની પેઢી ભાવી દેશ માટે તેના સપૂતો તૈયાર કરે. દેશભાવના બાળકોમાં જાગે.
વંદે માતરમ