શૂન્યમાંથી સર્જન કરવું એ તો આપણા ગુજરાતીઓની ખાસિયત છે, આપણા લોહીમાં છે. આ શક્તિને અમે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ કોમ્પીટીશનમાં ઉજાગર થતી જોઈ. સાવ ફેકી દેવાની વસ્તુઓને પણ નવું રૂપ આપી વિવિધ રીતે તેને કેમ ઉપયોગમાં લઇ શકાય તે આ કુમળા માનસમાંથી પ્રતિબિંબ ઝીલાયું।