પતંગોત્સવ
12 – Jan – Thursday શાળાના મેદાનમાં kG to 7th ના બાળકોએ પતંગોત્સવ મનાવ્યો. 8 to 10 ના સમયગાળામાં મ્યુઝીક સાથે મેદાન પર બાળકો છવાઈ ગયા. રંગબેરંગી પતંગોથી શિવઆશિષ ઉપર છવાયેલ આકાશ પણ રંગીન બની ગયું. ડાન્સ મ્યુઝીક સાથે પતંગની મજા કુણા કુણા સુરજદાદાના પ્રકાશમાં માણી. વિટામીન ડી લેતા લેતા બાળકો પણ પતંગિયાની જેમ ઉડતા જણાતાં હતા. કેજી ના ભૂલકાઓ ડાન્સ કરતા હતા. અને 1 to 4 ના બાળકો પતંગ જાતે બનાવીને ચગાવતા હતા. તે આનંદ અનેરો જ દેખાતો હતો.
ચલી ચલી રે પતંગ હમારી ચલી રે…
ચલી બાદલો કે પાસ, હો કે દોર પે સવાર …
આપણી શાળાની પતંગો ચલી રે…
1 to 7 ધોરણની પતંગો ચલી રે…
રગીન ગગન કરકે ચલી રે …