વિદ્યાર્થીઓને પોતાના મુક્ત મને વિહાર કરવાની તક મળી નિબંધલેખન સ્પર્ધામાં। ધોરણ – 9 ના વિદ્યાર્થીઓને ‘સ્વચ્છતામાં પ્રભુતા’ અને ધોરણ – 11ને ‘યોગ: વિશ્વને ભારતની દેન’ વિષયો આપવામાં આવેલા। વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો।
With warm & best regards.
Have A Nice Day.