શૈક્ષણિક વર્ષ 2015-16 માં બોર્ડ ની પરીક્ષામાં બેસનારા અને ધોરણ 9 માંથી 10 માં પ્રવેશ લેનારા બાળકોના ઉત્તમ અભ્યાસ અર્થે એપ્રિલ માસમાં ત્રણ બેચમાં વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું। જેમાં બોર્ડની પરીક્ષા પદ્ધતિ અને ગુણાંકન પદ્ધતિથી વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા।સાથે સાથે વર્ષ દરમિયાન આયોજનબદ્ધ મહેનત અને ટાઇમ મેનેજમેન્ટ થી કેવી રીતે ઉત્તમ પરિણામો પ્રાપ્ત થઇ શકે તેની માહિતી આપવામાં આવી.વાલીઓનો અભૂતપૂર્વ સહકાર રહ્યો।