નવનીત તરફથી આયોજિત ડ્રોઈંગ કોમ્પીટીશનમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો। અવનવા રંગોથી સુસજ્જિત કલાકૃતિઓ અને બાળકોની આંખોમાં દેખાતો નવસર્જનનો આનંદ રોમાંચિત કરી દેનારા હતા. ક્યાંક મોલમાં ફરવાનો આનંદ તો ક્યાંક પેન્સીલની ધાર અને રંગોની બહારથી અંકિત થતો ઈતિહાસ તો વળી ક્યાંક નાની આંખોમાંથી સારી પડતા વૈજ્ઞાનિક, ગીટારિસ્ટ કે મહાન મુસાફર બનવાના ભવ્ય અરમાનો રંગોની સજાવટથી ખૂબ સુંદર રીતે અવતરણ પામ્યા।
With warm & best regards.