We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

ટપક સિંચાઈ પિયતપદ્ધતિ

ટપક સિંચાઈ પિયતપદ્ધતિ

વિજ્ઞાન એટલે ઘર આંગણાનું જ્ઞાન. જે રસોડામાં અને બગીચામાં ફ્લે- ફૂલે. શિવઆશિષના ધોરણ – ૭ માં ભણતા બાળકોએ પિયત પદ્ધતિ ખેતર આને પાક માટે ઉત્તમ છે. તે સાબિત કરતુ એક કાર્યરત મોડેલ બનાવ્યું. બેનમુન એવું આ મોડેલ દ્વારા ખેતી દરમિયાન કેવી રીતે પાકને પાણી આપી શકાય તે દર્શાવાયું હતું. તેમજ પુષ્કળ અને ઉત્તમ પાક માટેની પદ્ધતિ એટલે ટપક સિંચાઈ પિયત પદ્ધતિ .