We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

જાહેરાત સ્પર્ધા

જાહેરાત સ્પર્ધા

કઈ નવું જ કરી બતાવવાની તમન્ના સાથે અમારી નવી પાળી ના બાળકોએ જાહેરાત સ્પર્ધા યોજી. જેમાં વિવિધ T.V. અને મેગેઝીન , છાપામાં આવતી જાહેરાતોનું અનુકરણ કરી બેઠા. જે ખુબ જ રસપ્રદ બની રહ્યું. સદી, ફેર એન્ડ લવલી , કાર, સ્પ્રે, શેમ્પુ જેવી વિવિધ જાહેરાતોમાં બાળકને ઘણું નવું જાણવા મળ્યું. T. V. માં સરળતાથી જોવાતી જાહેરાતો વાસ્તવિક જીવનમાં કરવી ઘણી અઘરી છે. તે બાળકોએ અનુભવ્યુ . ખુબ જ રોમાંચિત આવા પ્રોગ્રામ બાળકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા.