Posted on
August 13, 2012
જન્માષ્ટમી
નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયા લાલકી
હાથી ઘોડા પાલખી
જય કનૈયા લાલકી….
જન્માષ્ટમી એટલે શ્રીકૃષ્ણનો જન્મ. કૃષ્ણની લીલા તો જગવિખ્યાત છે. એમ કે.જી. ના બાળકોએ રાધા – કૃષ્ણ બની શિવઆશિષનો સ્ટેજ દીપાવ્યો.
ભગવાન ગણાતા શ્રી કૃષ્ણ અને બાલમંદિરના ભગવાન સ્વરૂપ કે.જી.ના બાળકોએ.
“અમે નાનકડા દેવ બાલમંદિરના
થાય પૂજા અમારી બાલમંદિરમાં
કૃષ્ણ નાના હતા દૂધ પીતા હતા.
દહીં ખાતા હતા. “
બેન માખણ ખવડાવે
બાલમંદિરમાં…..