ગુરુ પૂર્ણિમા
“ગુરુ ગોવિંદ દોનો ખડે
કિસકો લાગુ થાય
બલિહારી ગુરુદેવ કી
ગોવિંદ દિયો બતાય.”
ગુરુનો મહિમા અનેરો છે. આપણી સંસ્કૃતિમાં ગુરુનું ઘણું મહત્વ છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એક ગુરુ તો બનાવ્યા જ હોય. જેમનું જીવનચરિત્ર આપણને કોઈ બોધપાઠ આપે તથા પ્રગતિના શિખરે પહોચાડી આપણને સુસંસ્કારી બનાવે.
સાંદીપની – કૃષ્ણ
ચાણક્ય – અશોક
દ્રોણાચાર્ય – અર્જુન