માંધાકાકાના ખેતરમાં ઈયા ઈયા હો….
ખેતરમાં બેઠો તો મોરલો ઈયા ઈયા હો….
મોરલો બોલ્યો ટેહૂક ટેહૂક……..
“આજના યુગમાં ખેતર જોવા જવું એ સપનું થઇ ગયું છે. પણ અમારા કે.જી.ના ભૂલકાઓને ભણવા સાથે બીજી ઈતર પ્રવૃત્તિ પણ કરાવીને કઇક નવું જ પીરસવાનું ગમે છે. ગાજર, ટામેટા, મૂળા, કાકડી, તુવેર, કેરી, ચીકુ, લીબું, મરચાં, ધાણા, ક્યાં ? અને કેવી રીતે ઉગે છે તે બાળકોને બતાવ્યું નજરે જોઈ આનંદ આનંદ છવાઈ ગયો.”