We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

કાર્ડ મેકિંગ (Guj.Med.)

Hiral

કાર્ડ મેકિંગ (Guj.Med.)

દિવાળી એટલે દીવા ,મીઠાઈ ,ફટાકડા અને નવા વર્ષ નું સ્વાગત કરતા
દિવાળી કાર્ડ કેમ ભૂલી જવાય ? ધોરણ -૩અને ૪ ના વિદ્યાર્થીઓના નાના-નાના
હાથોએ દિવાળી કાર્ડની નજાકત વધારી દિવાળીની ખુશીમાં બાળકો ગાઈ ઉઠ્યા.
દિવાળી આવી
ફટાકડા લાવી
મીઠાઈ બનાવી
ઘર સજાવી ,મજા કરી…….