નવા વર્ષમાં ધો -5 થી 8 ના બાળકોએ New Year કાર્ડ બનાવ્યા. ખૂબ ઉત્સાહથી અલગ – અલગ કાર્ડ બનાવ્યા. વેસ્ટમાંથી બેસ્ટ કરીને કાર્ડને ડેકોરેશન કરવામાં આવ્યા.
2012 ના વર્ષને બાય – બાય કરી 2013 ના વર્ષને ઊમળકાભેર આવકાર આપતા કાર્ડ પણ બાળકોએ બનાવ્યા। અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવ્રુતિમાં બાળકો હોશભેર રંગ જમાવે છે તે બાળકોના ગ્રૂપ માં દેખાઈ આવે છે.