જે ખાય મગ તેના ચાલે પગ
રાજમા કહે મને ખાઓ પ્રોટીન મેળવો કદી ન થાઓ માંદા…. તુવેર, વાલ, વટાણા ભેગા કરી કેવી ચટપટી ચાટ ખાવાની તો ખુબ મજા પડી …. વાહ રે … કઠોળ.વાહ… ભઈ….વાહ….