દરેક લેશન પ્રેક્ટીકલી ભણાવવાથી બાળકોને યાદ સરળતાથી રહી જાય છે.આજ પદ્ધતિને ધ્યાન માં રાખીને ધોરણ-૧ ના વિદ્યાર્થી દ્વારા ગુજરાતી વિષયના lesson action song દ્વારા રજૂ કરીને
તળાવમાં માછલી, દેડકા,કાચબા,બતક અને ગુલાબી ખીલતું કમળને યાદ રાખવાનો પ્રયાસ કરેલ છે.
All small children are very excited.