વિદ્યાર્થીઓના હ્રદયને સ્પર્શી જાય તેવો પ્રવાસ એટલે
શિવ આશિષના 5 થી 8 ના બાળકોનો પ્રવાસ. આ વરસે બાળકો અભ્યાસમાં ખુબ જ
વ્યસ્ત રહેતા મેડમે બે દિવસીય અને એક દિવસીય એમ પિકનિકનું આયોજન
કર્યું. બે દિવસ અને એક રાત માટે રાજસ્થાનનું મશહૂર શહેર ઉદયપુર ના
પ્રવાસનું આયોજન કર્યું તથા કુદરતી વાતાવરણના સાનિધ્યમાં ખેતરોની
વચ્ચે નળ સફારી રિસોર્ટમાં One Day picnic નું આયોજન કર્યું. બને
પીકનીકનું બાળકોએ ભરપુર મનોરંજન કર્યું. ખુબ ફર્યા, આહલાદક એવા બને
પ્રવાસ દર વર્ષે રાખવા બાળકો વાર વાર આજીજી કરતા રહ્યા.
Nal Safari
Udaipur Picnic