We are hiring qualified and enthusiastic Educators. Apply Now.                                       Admissions Open for Academic Year 2021-2022

ઉત્તરાયણ

ઉત્તરાયણ

સૂર્ય દેવતાનું ઉત્તર દિશામાં પ્રસ્થાન એટલે ઉત્તરાયણ. મકરસંક્રાતિના દિવસે કેજી થી ધોરણ – 8 ના વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણને રંગબેરંગી બનાવી દીધું . પતંગો અને તેમના રંગીન ડ્રેસઅપથી વાતાવરણ પણ રંગીન બની રહ્યું . પતંગો ચગાવવાનો આનંદ વર્ગમિત્ર અને શાળાના મેદાનમાં અનોખો જ હોય છે. તે બાળકોના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતું હતું . ……….