શિવ આશિષના પ્રાંગણમાં 21 જૂનના દિવસે આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. કહેવાય છે કે “Health is Wealth” પહેલું સુખ તે જાતે નર્યા. તંદુરસ્તી વગરનું જીવન નકામું, તંદુરસ્તી વગરની સંપત્તિ નકામી, જેથી અત્યારના જમાનામાં બધા “હેલ્થ કોન્સિયસ” થઈ ગયા છે સવારે 4 વાગે ઉઠી યોગ માટે તૈયાર થઈ જાય છે. યોગમાં એટલી તાકાત છે કે દરેક પ્રકારના રોગ દૂર કરે છે.
“યોગ ભગાડે રોગ, યોગ મટાડે રોગ.”
યોગી જીવન સદા નિરોગી.
“Happy International Yoga Day”